Organic Pesticides

Organic Pesticides for Vegetable Kitchen Garden


We offers Organic Pesticides for your Vegetable Kitchen Garden, No harm to Environment and Soil and Plants Health.

Products :

1. Jeevanraksha Spray ( Neem-Based Natural Medicine )
2. BIO-Termicare (Natural Termite Controller)
3. Mealy Care (Natural Fungicide)
4. Neem Oil 


1. Jeevanraksha Spray (Neem Based Natural Medicine)

કુદરતી પ્રવાહી કીટનાશક જે કોઈ પણ પ્રકારના જંતુઓનો ઉપદ્રવ દુર કરે છે.
organic neem base pesticide
JEEVANRAKSHA


2. Bio Termicare (Natural Termite Controller)
organic termite control in garden
BIO-TERMICARE


જમીન અને છોડ પરની ઉધઈ નો સંપૂર્ણ નાશ કરનાર એકમાત્ર કુદરતી ઉપચાર   
Organic Termite Control for Garden Plants.

બાયો ટર્મિકેરથી કોઈ પણ પ્રકારના ખતરનાક ઝેર વગર સલામત રીતે ઉધઈ પર કાબુ મેળવી શકાય છે જેથી સ્વાસ્થ્ય ને હાની થતી નથી અને કિંમતી જમીન - છોડ ને બચાવી શકાય છે. 

3. Mealy Care (Natural Fungicide)

organic pesticides for mealybugs
MEALY CARE

મિલી કેર કોઈ પણ પ્રકારની ફૂગ અને જંતુઓનો ઉપદ્રવ દુર  છે.